sidhikhabar.com : A Gujarati news portal

Latest : Bomb Threat: ‘પાકિસ્તાન તરફથી ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરીશું..’, આ શહેરની હાઉસિંગ સોસાયટીની દીવાલ પર લખ્યો ધમકી ભરેલો સંદેશ

Breaking News
Bomb Threat: ‘પાકિસ્તાન તરફથી ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરીશું..’, આ શહેરની હાઉસિંગ સોસાયટીની દીવાલ Malegaon Blast Case: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટનો મોટો નિર્ણય, સાધ્વી પ્રજ્ઞા સહિત સાતેય Gujarat ATS: ગુજરાત ATSને મોટી સફળતા! અલ-કાયદા ટેરર મોડ્યૂલની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ધરપકડ, આ Gujarat Rain Forecast: મેઘરાજા ગુજરાતને ફરી ધમરોળવાના કે શું? રાજ્યના માથે 3 સિસ્ટમ સિસ્ટમ સક્ર PM Modi on Operation Sindoor: ‘ઓપરેશન સિંદૂર’ કોણે રોકાવ્યું? રાહુલ ગાંધીના દરેક સવાલનો PM મોદી Asaduddin Owaisi on India-Pakistan Match: ‘ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન AIMIMના સાંસદ ઓવૈસીએ SIP કે FD, શેમાં રોકાણ કરવું વધારે સારું છે? બંને વચ્ચેનો તફાવત જાણો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર 20-25% ટેરિફ લાદવાના  સંકેત આપ્યા,અંતિમ નિર્ણય હજુ બાકી,  જાણો Manicure: 23 વર્ષીય યુવતીને મેનીક્યોર કરાવવાનું પડ્યું મોંઘું! નખથી આ ખતરનાક વાયરસ જતો રહ્યો અં વ્હાઈટ ડિસ્ચાર્જ: મહિલાઓની આ શારીરિક સમસ્યાને અવગણશો નહિ! નહિતર એ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે Aneet Padda: ફિલ્મ ‘સૈયારા’ બાદ OTT પર ધમાલ મચાવવા તૈયાર અનિત પડ્ડા, આ વેબ સીરિઝમાં નજરે પડશે OTT Platforms Banned: અશ્લીલ સામગ્રી બતાવનાર એપ્સ પર ભારત સરકારનો વાર! ALT બાલાજી સહિત 20થી વધુ IND Vs ENG 5th Test: પાંચમી ટેસ્ટ અગાઉ ઇંગ્લિશ ટીમને ડબલ ઝટકો! આ 2 ખેલાડી થયા બહાર, સામે આવી પ્ IND Vs ENG 5th Test: BCCIનો મોટો નિર્ણય! માન્ચેસ્ટર ટેસ્ટ ડ્રો થતા જ બોર્ડે રાતોરાત બદલી દીધી ભ Sohari Leaf: PM મોદીએ સોહારીના પાનમાં ખાધું ભોજન, જાણો કેવી રીતે ભારતીય વારસાનું કેરેબિયન પ્રતિ દુનિયામાં સૌથી પહેલા ક્યારે શરૂ થયું ટ્રેડ વૉર? આ દેશનો સૌથી મોટો હાથ હતો F-35 Fighter Jet Crash: અમેરિકા જેના પર આટલું ઘમંડ કરે છે તે શક્તિશાળી F-35 ફાઇટર જેટ ક્રેશ Trump Tariff: ટ્રમ્પનું ભૂત ભારત ભણી ધૂણ્યું, પહેલા 25 ટકા ટેરિફ લગાવ્યો અને હવે 6 ભારતીય કંપની Big Breaking: આખરે સરકારે નિર્ણય રદ કર્યો! નિવૃત્ત શિક્ષકોની ભરતી અંગે ગુજરાત સરકારનો જબરો યુ-ટ ભારે વિરોધ બાદ ગુજરાત સરકારના પારોઠના પગલા? નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ થશે? Shubhanshu Shukla Axiom-4 Launch:'મારા ખભે મારો તિરંગો..', સ્પેસક્રાફ્ટમાંથી શુભાંશુ  શુક્લાનો પાછું ટળ્યું ભારતના શુભાંશુ શુક્લાનું અંતરિક્ષ મિશન! સામે આવ્યું આ મોટું કારણ જાણો આજનું રાશિભવિષ્ય જાણો આજનું રાશિભવિષ્ય ‘પાકિસ્તાન પ્રેગ્નેન્ટ છે ગમે ત્યારે બલૂચિસ્તાન થઈ શકે છે’, જુઓ વિકાસ દિવ્યકિર્તીનો વાયરલ વીડિય શું પોપ ફ્રાન્સિસના નિધન અગાઉ રડી રહી હતી વર્જિન મેરીની મૂર્તિ? જુઓ વાયરલ વીડિયો Indian Startup Founder's Post on Reddit: એક કરોડ કમાવા છતા ખુશ નથી યુવક, બોલ્યો- હંમેશાં ડિપ્રે રેસ્ટોરન્ટના કર્મચારીને એક મહિલાને ‘હાઇ બ્યૂટીફુલ’ કહેવાનું મોંધુ પડ્યું, પતિ બોલ્યો- તમે અમેરિ
Bomb Threat: ‘પાકિસ્તાન તરફથી ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરીશું..’, આ શહેરની હાઉસિંગ સોસાયટીની દીવાલ

Will Blast India from Pakistan Bomb Threat Caused Panic in Bengaluru Housing Society: બેંગલુરુથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક હાઉસિંગ સોસાયટીની દીવાલ પર લખેલા ધમકીભર્યા સંદેશથી ખળભળાટ મચી ગયો છે. દીવાલ પર લખેલું હતું- ‘Will Blast India from Pakistan’ (પાકિસ્તાન તરફથી ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરીશું). આ મામલો સામે આવતા જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો અને તાત્કાલિક પોલીસ અને બોમ્બ સ્ક્વોડને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આ એપાર્ટમેન્ટ પરિસરમાં લગભગ 300 પરિવારો રહે છે.

07/31/2025
SidhiKhabar
જાણો આજનું રાશિભવિષ્ય

31 July 2025: રાશિફળ તૈયાર કરતી વખતે, ગ્રહો અને નક્ષત્રોની સાથે પંચાંગની ગણતરીઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. દૈનિક રાશિફળ (Rashifal, Daily Horoscope) એ ગ્રહો અને તારાઓની હિલચાલ પર આધારિત આગાહી છે, જેમાં તમામ રાશિઓ (મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ) ની દૈનિક આગાહીઓ છે. આજનું રાશિફળ તમારી નોકરી, ધંધો, લેવડ-દેવડ, પરિવાર અને મિત્રો સાથેના સંબંધો, સ્વાસ્થ્ય અને દિવસભર બનતી શુભ-અશુભ ઘટનાઓની આગાહી કરે છે. જરૂરી બાબતો જાણવા માટે વાંચો આજનું રાશિફળ.

07/31/2025
SidhiKhabar
Russia Earthquake: આ તબીબોને સલામ! ખતરનાક ભૂકંપ વચ્ચે પણ રશિયન ડૉકટરોએ ન રોકી સર્જરી, હાલતું રહ

Russia Earthquake: બુધવારે સવારે રશિયામાં ખૂબ જ જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યારબાદ ભારે નુકસાનના અહેવાલો સામે આવી રહ્યા છે. રશિયાના અંતરિયાળ પૂર્વીય ક્ષેત્ર કામચટકામાં વહેલી સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8.8 માપવામાં આવી છે, જે અત્યંત ખતરનાક માનવામાં આવે છે. અમેરિકન જિયોલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની નીચે હતું, જેના કારણે સમુદ્રમાં ઉછળતા વિશાળ મોજાઓને કારણે ખૂબ નુકસાન થયું છે. ભૂકંપ બાદ, જાપાન અને અમેરિકન એજન્સીઓએ તેમના દરિયાઈ વિસ્તારોમાં ત્સુનામીની ચેતવણી પણ જાહેર કરી છે. ભૂકંપ અને તેના કારણે થયેલા વિનાશ વચ્ચે રશિયાથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે ડૉક્ટરોની તત્પરતા દેખાઈ રહી છે.

07/30/2025
SidhiKhabar
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વસ્તુઓ પર 20-25% ટેરિફ લાદવાના  સંકેત આપ્યા,અંતિમ નિર્ણય હજુ બાકી,  જાણો

તાજેતરના અઠવાડિયામાં, ટ્રમ્પ સતત સંકેત આપી રહ્યા છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં વેપાર કરાર થઈ શકે છે, જેનાથી આશા જાગી છે કે 1 ઓગસ્ટ પહેલા કરાર થઈ જશે. પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે વ્યાપારી વર્તુળોમાં અનિશ્ચિતતા વધી છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સ્પષ્ટ કર્યું કે ભારત સાથેનો વેપાર કરાર હજુ સુધી અંતિમ સ્વરૂપ પામ્યો નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે પોતે નક્કી કરેલી 1 ઓગસ્ટ, 2025 ની ટેરિફ સમયમર્યાદા હવે ખૂબ નજીક છે. એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ભારત સાથે વેપાર વાટાઘાટો "ખૂબ જ સકારાત્મક રીતે ચાલી રહી છે", પરંતુ તે જ સમયે તેમણે એ પણ સંકેત આપ્યો કે ભારતમાંથી આવતા ઉત્પાદનો પર 20% થી 25% ની આયાત ડ્યુટી (ટેરિફ) લાદવામાં આવી શકે છે. એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "ભારત મારો મિત્ર છે, પરંતુ તે ઘણા બધા ટેરિફ વસૂલ કરે છે". તેમણે કહ્યું, હા, મને લાગે છે કે ભારતે વધુ ટેરિફ ચૂકવવા પડશે. ભારત મારો મિત્ર છે. મારી અપીલ પર તેમણે પાકિસ્તાન સાથેનું યુદ્ધ સમાપ્ત કર્યું. પરંતુ ભારત અમેરિકા પાસેથી વિશ્વના લગભગ દરેક દેશ કરતાં વધુ ટેરિફ વસૂલ કરી રહ્યું છે. જોકે, અમેરિકા દ્વારા ભારતને હજુ સુધી કોઈ ઔપચારિક પત્ર કે સૂચના જારી કરવામાં આવી નથી, જેમ ટ્રમ્પે અન્ય દેશોના કિસ્સામાં કરી હતી.

07/30/2025
SidhiKhabar
Social Media Guidelines For Government Employees: આ રાજ્યમાં સોશિયલ મીડિયાના નવા નિયમ: સરકારની

Maharashtra Issues New Social Media Guidelines For Government Employees: મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓ રાજ્ય સરકાર અથવા દેશની કોઈપણ અન્ય સરકારની વર્તમાન કે ભૂતકાળની નીતિઓની ટીકા નહીં કરી શકે. સોમવારે (28 જુલાઈ) જાહેર કરાયેલા નવા સોશિયલ મીડિયા દિશા-નિર્દેશોમાં આ માહિતી આપવામાં આવી હતી. એક સરકારી ઠરાવ (GR)માં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓએ વ્યક્તિગત અને સત્તાવાર ઉપયોગ માટે સોશિયલ મીડિયા પર અલગ-અલગ એકાઉન્ટ રાખવા પડશે. તેમને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી એપ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. આ ધોરણોનું ઉલ્લંઘન કરનારા કર્મચારીઓ પર મહારાષ્ટ્ર સિવિલ સર્વિસીસ આચરણ નિયમો 1979 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

07/29/2025
SidhiKhabar
Top